ગોઠણ ના દુખાવા નો અસરકારક ઈલાજ

     ગોઠણના દુખાવાને દૂર કરવાનો જાદુઈ ઉપચાર. એક ઝાટકે દુખાવો થઈ જશે દૂર..     


             દોસ્તો શું તમને ગોઠણ નો દુખાવો થાય છે? શું તમને ઢીંચણનો દુખાવો થાય છે ? જો તમને આ દુખાવો થાય છે તો આજે અમે તેના માટે એક ઉપાય લઈને આવ્યા છીએ.   

             આજે અમે તમને બાવળના શેકેલા ગુંદર ખાવાના ફાયદાઓ વિશે જણાવીશું. મિત્રો, બાવળનું ઝાડ ગમે ત્યાં સરળતાથી દેખાય છે અને તેના ફાયદા પણ આશ્ચર્યજનક છે.

        આજ કાલ મોટી ઉંમરના લોકો ગોઠણના દુખાવાની સમસ્યાથી પીડાતા હોય છે. મિત્રો આ દુખાવો ખૂબ જ પીડાદાયક અને અસહનીય હોય છે. આજ ના સમય મા દિવસે દિવસે બિમારીનું પ્રમાણ વધતું જાય છે.


          મિત્રો ટેક્નોલોજી માં આટલો બધો સુધારો થયો માનસ છેક ચંદ્ર સુધી પહોચ્યો છે પરંતુ પોતાના શરીરમા રહેલી બીમારી સુધી પહોંચી શક્યો નથી એનો મતલબ એ થયો કે દિવસે ને દિવસે બીમારી નું પ્રમાણ વધતું જાય છે.

             આવી જ એક સમસ્યા છે ગોઠણનો દુખાવો. આ બીમારીમા કોઈ એલોપથી દવા પણ કામ કરતી નથી. ગોઠણનો દુખાવો ખાસ કરીને પચાસ વર્ષથી ઉપરના લોકોને ખાસ થતો હોય છે. પરંતુ હાલના સમયમાં તો ત્રીસ કે પાંત્રીસ વર્ષ ના યુવાનોમાં પણ આ સમસ્યા જોવા મળે છે.

                   જેમ જેમ માણસની ઉંમર વધે તેમ તેમ શરીરના સાંધામાં કેલ્શિયમ ની કમી ઉભી થાય છે. અને એના લીધે ગોઠણનો દુખાવો થાય છે. ગોઠણ મા સાયનોવિયલ ફ્લુ નામનું તત્ત્વ ગોઠણ માંથી ઓછું થાય છે ત્યારે આ સમસ્યા થતી હોય છે.

                    આવી સમસ્યા વાળા લોકો બહારનું ખાવાનું બંધ કરી દેવું જોઈએ, કોલ્ડડ્રીંક બંધ કરી દેવા જોઈએ, અને પોતાનુ વજન નિયંત્રણ મા રાખવુ જોઇએ. હવે આપણે ગોઠણ ના દુખાવા નો દેશી ઉપાય ની વાત કરીશુ.


               બાવળના ઝાડના ફાયદા જેટલા જ છે તે બાવળના ગમના ફાયદાઓ છે, તે એક પ્રવાહી છે જે બાવળના ઝાડની થડમાંથી નીકળે છે અને સૂકાયા પછી તે ગમનું સ્વરૂપ લે છે. જો તમે રોજ તેનું સેવન કરો છો તો તે તમને ચમત્કારિક ફાયદા આપશે. આનું સેવન કરવાથી તમારું શરીર રોગોનું ઘર બનવાનું બંધ કરશે.

Comments