પુષ્ટિ માર્ગીય " પંજરી " બનાવાની રીત.
૧) ૨ ચમચી અજમા.
૨) ૨ ચમચી ધાણા.
૩) ૨ ચમચી વરીયાળી.
૪) ૨ ચમચી મરી.
૫) ૨ ચમચી જીરૂ.
૬) ૪ ચમચી સુઠ પાવડર.
૭) ૫ ચમચી સાકરનું બુરૂ.
ઉપર ની ૧ થી ૫ નંબર સુધીની સામગ્રી એક તવામાં મિક્ષ કરી ગેસ ચાલું કરી ફકત ૨ મિનિટ સેકી થાળીમાં થંડુ કરવા પાથરી દો. થંડુ થયા પછી મિક્ષરમાં ભુકો કરી એમાં સુઠ પાવડર અને સાકરનું બુરૂ બરાબર મિક્ષ કરી શ્રી ઠાકોરજીને ધરાવી.
🙏 જય શ્રી કૃષ્ણ 🙏
You tube video link :
Comments
Post a Comment
Harshidasoni.hs29@gmail.com